Exam Pattern


પોલીસ ભરતી બોર્ડ(Gujarat Police Recruitment Board ),ગાંધીનગર દ્વારા પોલીસ સબ – ઇન્સ્પેકટર(PSI)ઓની ભરતી (Recruitment) કરવામાં આવે છે.કાયદો અને વ્યવસ્થાની (Law and Order) જાળવણી તથા જનતાની સલામતી સાથે PSI(Gujarat Police)નું  કામ સકાલાયેલું હોવાથી તેમની યોગ્ય રીતે ભરતી(Recruitment) થાય તે માટે તેમની શારીરિક ક્ષમતા કસોટી(Physical ability test) અને લેખિત પરીક્ષા (Written exam) માટે નીચે  પ્રમાણે ત્રણ તબક્કા (Three phase) નક્કી કરવામાં આવ્યા છે.

(1) શારીરિક ક્ષમતા કસોટી (Physical Ability Test)
(2) મુખ્ય લેખિત પરીક્ષા (Written Exam)
(3) મૌખિક ઈન્ટરવ્યૂ (Oral Interviews)

Syllabus For PSI (Gujarat Police) Exam
  • કાયદો (Law)
  • ભારત નું બંધારણ (Constitution of India)
  • સામાન્ય જ્ઞાન (General Knowledge)
  • સરકારની કલ્યાણકારી યોજનાઓ(Government welfare schemes)  
  • ગુજરાત ભૂગોળ (Gujarat geography)
  • ભારત ભૂગોળ (Geography of India)
  • રમતો અને ખેલકૂદ (Games and sports)
  • આંતરાષ્ટ્રીય સંસ્થાઓ,વગેરે (International organizations, etc)
  કરો PSI પરીક્ષા ની તૈયારી kachhua.com ની સાથે
રોજ નો ૨૦ પ્રશ્નો નો ૨૦ માર્ક્સ નો Mcq ટેસ્ટ પપેર -૧ અને પપેર -૨ ના બધા જ વિષયો ને આવરી લેવામાં આવશે.


No comments:

Post a Comment