પોલીસ પસંદગી બોર્ડ પરીક્ષા
શારીરિક કસોટી:
પુરુષ:
1.ઊંચાઈ:
- અનુસુચિત જનજાતિ સિવાય ના તમામ ઉમેદવારો માટે: ૧૬૫ સે.મી.
- અનુસુચિત જનજાતિ: ૧૬૨ સે.મી.
2.છાતી નું માપ:
- ફુલાવ્યા વિના: ૭૯ સે.મી.
- ફુલાવેલી: ૮૪ સે.મી.
3.વજન ૫૦ કિ.ગ્રા. ઓછા માં ઓછુ હોવું જરૂરી.
4.૮૦૦ મી. દોડ : ૩ મિનિટ અને ૧૦ સેકંડ.
5.૫ કિ.મી. દોડ ૨૫ મિનિટ માં પૂરી કરવાની રહેશે.
મહિલા:
1.ઊંચાઈ(પીએસઆઈ/એએસઆઈ):
- અનુસુચિત જનજાતિ સિવાય ના તમામ ઉમેદવારો માટે: ૧૫૮ સે.મી.
- અનુસુચિત જનજાતિ: ૧૫૬ સે.મી.
2.ઊંચાઈ(લોકરક્ષક/કોન્સ્ટેબલ):
- અનુસુચિત જનજાતિ સિવાય ના તમામ ઉમેદવારો માટે: ૧૫૫ સે.મી.
- અનુસુચિત જનજાતિ: ૧૫૦ સે.મી.
3.વજન ૪૦ કિ.ગ્રા. ઓછા માં ઓછુ હોવું જરૂરી.
4.૧૬૦૦ મી. દોડ : ૯ મિનિટ અને ૩૦ સેકંડ માં પૂરી કરવાની રહેશે.
એક્સ-સર્વિસમેન:
1.૨૪૦૦ મી. દોડ : ૧૨ મિનિટ અને ૩૦ સેકંડ માં પૂરી કરવાની રહેશે.
પી.એસ.આઈ. અને એ.એસ.આઈ. :
1.ગુજરાતી ભાષા: ૭૫ ગુણ(૨ કલાક)
- વ્યાકરણ, મૌખિક ક્ષમતા, રૂઢી પ્રયોગો, શબ્દ કોષ, કોમ્પ્રીહેન્સન વગેરે.
2.અંગ્રેજી ભાષા:૭૫ ગુણ(૨ કલાક)
- Question should be objective type which will cover Grammar, Verbal aptitude, vocabulary, Idioms, Comprehensions etc.
3.સામાન્ય જ્ઞાન:૧૦૦ ગુણ(૨ કલાક)
- વર્તમાન પ્રવાહો અને મનોવૈજ્ઞાનિક બાબતો
4.કાયદો:૧૦૦ ગુણ(૨ કલાક)
- ભારત નું બંધારણ, ક્રિમીનલ પ્રોસિજર કોડ, ઈન્ડીયન પીનલ કોડ, ઈન્ડીયન એવીડેન્સ એક્ટ, ગુજરાત પ્રોહીબીશન એક્ટ, પ્રિવેન્સન ઓફ કરપ્સન એક્ટ, પ્રિવેન્સન ઓફ એટ્રોસિટી એક્ટ, મોટર વ્હીકલ એક્ટ
પોલીસ કોન્સ્ટેબલ:
1.ફક્ત એક જ પ્રશ્નપત્ર (૧૦૦ ગુણ-૧ કલાક)
સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહો, મનોવિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, સમાજ શાસ્ત્ર, સામાન્ય વિજ્ઞાન, ભારત નું બંધારણ, ક્રિમીનલ પ્રોસિજર કોડ, ઈન્ડીયન પીનલ કોડ, ઈન્ડીયન એવીડેન્સ એક્ટ.
No comments:
Post a Comment